>>ગતિશીલ ગુજરાતના માન.મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ભાજપ સરકારની તા.૧૧-૧૨-૨૦૧૫ સુધીની સમાચાર સૂચી<< • માન.મુખ્યમંત્રીશ્રીએ, ગુજરાતમાં ઓનલાઇન એપ્લીકેશન અને ઓનલાઇન એપ્રુવલ સિસ્ટમની પારદર્શીતા શરૂ કરવાની નેમ દર્શાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આવી એપ્લીકેશન-એપ્રુવલની કાર્યપધ્ધતિની સર્વગ્રાહી સમીક્ષા-મૂલ્યાંકન મુખ્યમંત્રી કાર્યાલયમાં કરીને કાર્યમાં ગતિ-ઝડપ લાવીશું. • માન.મુખ્યમંત્રીશ્રીએ, કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન ઓફ ઇન્ડીયા-ક્રેડાઇની ગુજરાત શાખા દ્વારા યોજાઇ રહેલા ગુજકોન એકસ્પો-ર૦૧પનું અમદાવાદમાં ઉદઘાટન કરતાં આ નેમ દર્શાવી હતી. • માન.મુખ્યમંત્રીશ્રીએ, જણાવ્યું કે, બાંધકામ ઊદ્યોગ સાથે સંકળાયેલા સૌ વેસ્ટ વોટર, ઘન કચરો અને બિલ્ડીંગ મટિરીયલ્સના રિસાયકલીંગની પર્યાવરણપ્રિય ટેકનોલોજી અપનાવે તે સમયની માંગ છે. રાજ્યમાં એફોર્ડેબલ હાઉસીંગ, એલ.આઇ.જી., સ્લમ રિહેબિલિટેશન વગેરે પોલીસી-યોજનામાં આવી રિસાયકલીંગ ટેકનોલોજી ઉપયુકત બનશે. તથા તેમણે ઉમેર્યું કે, વર્લ્ડ બેન્ક દ્વારા થયેલા સર્વેમાં ગુજરાતને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં અગ્રીમક્રમ આપવામાં આવ્યો છે અને સિંગલ વિન્ડો સિસ્ટમની સરળ પધ્ધતિ પણ મૂલ્યાંકનમાં શ્રેષ્ઠ પૂરવાર થઇ છે. અને તેમણે જણાવ્યું કે હવે આપણે સરળીકરણને વધુ લોકાભિમુખ બનાવી આ ઓનલાઇન એપ્લીકેશન-ઓનલાઇન એપ્રુવલની પારદર્શી સિસ્ટમ શરૂ કરવી છે તેમ તેમણે ઉમેર્યું હતું. • માન.મુખ્યમંત્રીશ્રીએ, બાંધકામ નિર્માણ ક્ષેત્રના અગ્રણીઓ અને એસ્ટેટ ડેવલપર્સને તેમના નિર્માણકાર્યોમાં માનવતાની દ્રષ્ટિ રાખીને લોકોની લાઇફ-જીવન સાથે ચેડાં ન થાય તેની કાળજી રાખવાની હાર્દભરી અપિલ કરી હતી. નિયમોનું ઉલ્લંઘન ન થાય અને સામાન્ય માનવીનું હિત-સુરક્ષા સચવાય તેની તાકિદ પણ તેમણે બાંધકામ ઊદ્યોગ-એસ્ટેટ ડેવલપર્સના અગ્રણીઓને આ અવસરે કરી હતી. • માન.મુખ્યમંત્રીશ્રીએ, ટી.પી.ડી.પી. સ્કીમ અને કાચા કબજાની જમીનના વરસો જૂનાપ્રશ્નોનું સુચારૂ નિવારણ આ સરકાર ગતિશીલતથી લાવી છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે, બે વર્ષમાં ર૦૦થી અધિક ટી.પી. યોજનાઓ મંજૂર કરી છે. • માન.મુખ્યમંત્રીશ્રીએ, જણાવ્યું કે, સરકારે બિલ્ડર્સ-એસ્ટેટ ડેવલપર્સ સાથોસાથ ખેડૂતો-જનસામાન્યના હિતોને પણ અહેમિયત આપી છે. સહકારી મંડળીઓ, ખેડૂત મંડળીઓ, ગ્રામીણ મહિલા દૂધ ઉત્પાદક મંડળીઓ વગેરેને પણ સરળતાથી રાહતદરે અને ટોકન ભાવે જમીન આ સરકારે આપી છે. • માન.મુખ્યમંત્રીશ્રીએ, બાંધકામ ક્ષેત્રે કાર્યરત અસંગઠિત કામદારો-મજૂર વર્ગોના બાળકો-માતાઓ-બહેનોના આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા-સ્વસ્થતા માટે પણ બિલ્ડર્સ-એસ્ટેટ ડેવલપર્સ સહયોગ કરે તેવી અપિલ કરી હતી. તેમણે રાજ્યનાં ૬ મહાનગરોને સ્માર્ટ સિટી તહેત સાંકળી લેવામાં ગાંધીનગરથી શરૂઆત કરવાની પ્રતિબધ્ધતાં દર્શાવતાં જાહેર કર્યું કે માર્ચ-ર૦૧૬ સુધીમાં પાટનગર ગાંધીનગરને વાઇ-ફાઇ સિટી બનાવવાની નેમ રાખી છે. • માન.મુખ્યમંત્રીશ્રીએ, રિયલ એસ્ટેટ ડેવલપર્સની સમસ્યાઓ-પ્રશ્નોના ચર્ચા-મંથન વિચારણા માટે પરસ્પર બેઠકના આયોજનની તત્પરતા દર્શાવી હતી.

Bharatiya Janata Party is the largest political party

Let's Connect

sm2p0