ભારતીય જનતા પાર્ટી, મીડિયા સેલ, ગુજરાત ૨૪, નવેમ્બર, ૨૦૧૫, મંગળવાર મહત્વના સમાચાર આંતરરાષ્ટ્રીય : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મલેશિયાના વડાપ્રધાન રજાક સાથે વિવિધ મુદ્દે ચર્ચા યુએનમાં ભારતને સ્થાયી સભ્ય બનાવવા મલેશિયાનું સમર્થન ભારત-મલેશિયા સુરક્ષા અને સંરક્ષણમાં સહકાર કરવા તૈયાર મલેશિયામાં તોરણ ગેટ સંયુકતપણે ખુલ્લો મુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નજીબ તુન રઝાક આતંકવાદને પોષતા દેશો સામે વિશ્વ એક થઇ અવાજ ઉઠાવે : નરેન્દ્ર મોદી સમુદ્ર, અવકાશ અને સાયબરવર્લ્ડને સ્પર્ધા માટેના થિયેટર ન બનાવો : નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી ‘મેન ઓફ એક્શન’ : નજીબ તુન રઝાક ‘ટાઈમ પર્સન ઓફ ધ યર’ની રેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજા સ્થાને રાષ્ટ્રીય : આઇએસ દ્વારા ભરતી, ટેકા માટે ઈન્ટરનેટનો ઉપયોગ : પારીકર બેન્કોને વિલફુલ ડિફોલ્ટર્સ સામે પગલા લેવાની તમામ સત્તા : જેટલી Govt to sell PSU stakes when market conditions improve : Arun Jaitley સાંઘાઈનું સુરક્ષા મોડલ દેશમાં લાગુ કરાશે : રાજનાથસિંહ રાજ્ય : વિજાપુર ‘પાસ’નાં આગેવાનો મુખ્યમંત્રીને મળ્યા : ટેકો આપવાની જાહેરાત ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરવા કન્વીનર મનોજ પટેલની જાહેરાત અરવલ્લી અને સાબરકાંઠામાં ચુંટણી સભાને સંબોધતા મુખ્યમંત્રી આનંદીબહેન સત્તા માટે હવાતિયા મારતી કોંગ્રેસને વિકાસ દેખાતો નથી : આનંદીબહેન સ્વરોજગાર યોજનાથી પોતાની મતબેંક છીનવાઈ જવાનો કોંગ્રેસને ડર : આનંદીબહેન આજે મુખ્યમંત્રી આનંદીબહેન પાટણ અને મહેસાણા જિલ્લામાં વ્યાપક ચુંટણી પ્રાવાસે જશે ત્રણ સ્થાનો પર સભા, મહેસાણા ખાતે રોડ-શો, ૧૩ જેટલા ગામોમાં લોકસંપર્ક કરશે મુખ્યમંત્રી અને રાજ્યપાલે VHPના વરિષ્ઠ અગ્રણી સ્વ ડો.અશોક સિંઘલજીની શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી કલોલ SPGનાં પ્રમુખ સહિત ૩૦૦ કાર્યકરો ભાજપના સમર્થનમાં

Bharatiya Janata Party is the largest political party

Let's Connect

sm2p0