ભારતીય જનતા પાર્ટી, મીડિયા સેલ, ગુજરાત ૧૨, ઓક્ટોબર, ૨૦૧૫, સોમવાર મહત્વના સમાચાર રાષ્ટ્રીય : બાબા સાહેબ સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ, મુંબઈમાં રૂ. ૪૦૦ કરોડના ખર્ચે આંબેડકર સ્મારક બનશે : નરેન્દ્ર મોદી ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત ભાજપ અનામાતની વિરુદ્ધ નથી : નરેન્દ્ર મોદી સરકાર અનામત પ્રથાને દુર કરી રહી છે તેવા જુઠ્ઠાણા ફેલાવવામાં આવે છે : નરેન્દ્ર મોદી જયપ્રકાશ નારાયણની ૧૧૩મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી, એલ.કે.અડવાણી, સુબ્રમણ્યમ સ્વામી સહિતના લડવૈયાઓનું સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને એનડીએના પૂર્વ કન્વીનર જ્યોર્જ ફર્નાન્ડિસની મુલાકાત લીધી કટોકટીએ નેતાઓની નવી પેઢીને, નવા પ્રકારના રાજકારણને જન્મ આપ્યો હતો : નરેન્દ્ર મોદી આજે બિહારના બભુઆમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુંટણી સભા મહિલાઓને સૈનિક તરીકે ફરજ આપવા ટૂંકમાં નીતિ : પરિકર બિહારમાં વિધાનસભાની ૪૯ બેઠકો માટે આજે પ્રથમ ચરણનું મતદાન FM Jaiteley calls for reforms in world bank at global meet રાજ્ય : ભાજપની ‘વક્તા કાર્યશાળા’માં મુખ્યમંત્રી આનંદીબહેનનું માર્ગદર્શન પ્રજા ભાજપ સાથે છે ત્યારે કાર્યકરો ગભરાયા વિના ચુંટણીના કામે લાગે : આનંદીબહેન ગુજરાતની વિકાસયાત્રામાં રોડા નાખનારા તત્વો ખુલ્લા પડી ગયા છે : આનંદીબહેન યુવા સ્વાવલંબન યોજનાને વ્યાપક આવકાર : આનંદીબહેન સંગઠન : ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચુંટણી અંગે ઓક્ટોબર અને નવેમ્બરમાં ઉમેદવારોની પસંદગી કરાશે, ૨૦ ઓક્ટોબર સુધીમાં બુથ સમિતિની રચના કરવામાં આવશે

Bharatiya Janata Party is the largest political party

Let's Connect

sm2p0